મહે. તાલુકાના હલધરવાસ ગામમાં આવેલ સરકારી પે સેન્ટર પ્રાથમિક શાળામા વાલીઓએ કર્યોં હોબાળો. શાળામાં ધોરણ 7બ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને આ ક્લાસના શિક્ષક દ્વારા વારંવાર વિનાવાંકે માર મારવાની વાલીઓ દ્વારા કરાઈ ફરિયાદ.તૅમજ વિદ્યાર્થીઓને કચરો વારવા જેવા કામો કરાવવા પણ આવતા હોય તેવી ફરિયાદને લઈને વાલીઓએ કર્યોં હોબાળો.શિક્ષકની તાત્કાલિક બદલી કરી તેની સામે કડક પગલાં લઇ કાર્યવાહીની ઉઠી માંગ.