સાંતલપુર: અમરાપુર તળાવ પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
સમી તાલુકાના અમરાપુર તળાવ પાસેથી સમી પોલીસે ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.પોલીસે સુલતાન અભુભાઈ મિયાણાની ધરપકડ કરી હતી.પોલિસને મળેલી અંગત બાતમીના આધાર પર વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે પોલિસે તળાવ પાસેથી શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.