મહેમદાવાદ: જવાહરબજારમાં તંત્ર દ્વારા કરેલ ખોદકામને પૂરવાની કામગીરી રાત્રીના સમયે કરાતા, તૅમજ મટીરીયલ અયોગ્યની બુમરાણ <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
#Jansamasya : જવાહર બઝારમા તંત્ર દ્વારા પાઈપલાઈનો નાખવાની કામગીરીને લઈને કરેલ ખોદકામને પૂરવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં અસંતોષ. ત્યારે ખોદકામ કરાતા, રોડ તૂટતાં, સડીયાઓ બહાર આવતા અનેક લોકો પડી જવાના બનાવો બન્યા હતા. ત્યારે હાલ જે રાત્રીના સમયે તંત્ર દ્વારા જે કરેલ ખોદકામને પુરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમાં કપચી, રેતીનો વધારે ઉપયોગ થતો હોય..! સિમેન્ટ યોગ્ય ક્વોલિટી વગરનો હોય અને તે પણ જરૂરી પૂરતા પ્રમાણમા ઉપયોગ ન કરાતા સ્થાનિકોમા અસંતોષ..!