ઘોઘા: ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ જવાના રસ્તે આવેલ માલેશ્રી નદીના પુલ ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળતા રસ્તો થયો બંધ
ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવ જવાના રસ્તે આવેલ માલેશ્રી નદીના પુલ ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળતા રસ્તો થયો બંધ આજરોજ તા.27/10/25 ના રોજ મળતી વિગતો અનુસાર કોળિયાક નિષ્કલંક મહાદેવ જવાના રોડ ઉપર આવેલ માલેશ્રી નદીના પુલ ઉપર ભારે કમોસમી વરસાદને લઇ પાણી ભરાય જતા નિષ્કલંક મહાદેવ જવાનો રસ્તો થયો બંધ હવામાન વિભાગએ આપેલ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને લઇ ભારે કમોસમી વરસાદ વરસતા કોળિયાક નિષ્કલંક મહાદેવ જવાના રસ્તા ઉપર આવેલ માલેશ્રી ના પુલ ઉપર