કતારગામ: લસ્કાના વિસ્તારમાં આવેલ અવરું જગ્યાએ ઇસબનું માથું મળવાનો ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
Katargam, Surat | Sep 16, 2025 સુરત શહેરના લસકા ના વિસ્તારમાં આવેલ અવાબરું જગ્યાએ કોઈ અજાણ્યા ઈસમનું માથું ધડથી અલગ કરી ઘાટક હટિયાર વડે ફરતા ભરી રીતે ખૂન કરી ગુનાને અંજામ આપનાર આરોપીને ગણતરીના દેવાસોમાં સુરત શહેર ઝડપી પાડી અને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી હતી જો કે આરોપી અને મૃતક બંને મિત્ર હોવાનું સામે આવ્યું છે.