જામનગર શહેર: જિલ્લામાં 32 નવા પુલના કામ રૂ.91.65 કરોડના ખર્ચે મંજૂર કરાયા, અધિકારીએ વિગતો આપી
Jamnagar City, Jamnagar | Jul 18, 2025
જામનગર જિલ્લામાં જૂના અને ખરાબ હાલતમાં આવેલા બ્રીજોને દૂર કરીને નવા બ્રીજ નિર્માણની દિશામાં રાજ્ય સરકારે મહત્ત્વનું...