વડોદરા ઉત્તર: અરજદાર ના દીકરાનું અપહરણ થયેલ હોય,તેવી શંકા સાથે સમાં પો.સ્ટે ખાતે અરજી,ACP એ સમાં પો.સ્ટે થી પ્રતિક્રિયા આપી
ફરિયાદી નો દીકરો દુબઇ ગયો હોય અને છેલ્લા કેટલાય દિવસો થી તેઓ ના પુત્ર સાથે યોગ્ય રીતે વાત ચિત થયેલ ન હોય પરિવાર એ સમાં પોલીસ સ્ટેશન ખાતે આ મામલે અરજી આપેલ હોય ACP બી.જી બાંભણીયા એ પ્રતિક્રિયા આપતા વધુ માહિતી આપી