થરાદમાં ખાતરની અછત;ખેડૂતો કતારોમાં ઉભા:વાવ-થરાદ વિસ્તારમાં યુરિયા ખાતરની તીવ્ર માંગબનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને લાંબી લાઇનો માં ઉભા રહી રહ્યા છે.