ડોન ચોક વિસ્તારમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી
Bhavnagar City, Bhavnagar | Oct 30, 2025
ભાવનગર શહેરના ચોક વિસ્તારમાં ટ્રીપલ અકસ્માતની ઘટના બની, ડોન ચોક વિસ્તારમાં ટ્રક, કાર અને છકડા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ સર્જાઈ નહીં, ઘટનાને લઈને તમામ વાહનોને મોટી નુકસાની પહોંચી, ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં એકથા થયા હતા.