તારાપુર: શહેરમાં બસ સ્ટેશન પાસે અગાઉના ઝઘડાની રીસમાં બે પક્ષો વચ્ચે મારામારી થતા ફરિયાદ, 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી
Tarapur, Anand | Jul 13, 2025
તારાપુરના બસ સ્ટેશન પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી...