મહે. તાલુકાના ખાત્રજ મુકામે માનનીય કલેકટરશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ. " ગામનો નિર્ધાર સહકાર થી સાકાર "નો યોજાયો કાર્યક્રમ.જેમાં કલેકટરશ્રી,ધારાસભ્યશ્રી,માન. વિકાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અમુલ ડેરીના ચેરમેનશ્રી જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કુપોષિત બાળકોને સુપોષિત કરવા બાબત જેવા અન્ય વિષયો ઉપર કલેકટરશ્રી દ્વારા સુંદર પ્રાસંગિક વક્તવ્ય થકી માર્ગદર્શન સાથે વિશેષ માહિતી આપવામાં આવી હતી.