વિશ્વામિન્ત્રી માંથી અજાણી યુવતી નો મૃતદેહ મળી આવતા વડોદરા શહેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ ડીસીપી જોન 2 મંજીતા વંણજારા ઘટના સ્થળે દોડી આવ્યા હતાત્યાર બાદ અજાણી યુવતી ના મૃતદેહ ને બહાર કાઢી એસ એસ જી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યું હતુંસાથે જ ડીસીપી જોન 2 મંજીતા વંણજારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મર્ડર છે કે સુસાઇડ છે એ તો પી.એમ થયા બાદ અને પી.એમ ની રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.