રાજ્ય ની સૌથી દુષિત નદી ઓ મા વિશ્વામિન્ત્રી છઠ્ઠા ક્રમે આવેલ છે ત્યારે આ અંગે વડોદરા મહાનગર પાલિકા ના સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત મા માહિતી આપી હતી.
વડોદરા: વિશ્વામિન્ત્રી છઠ્ઠા ક્રમે આવેલ અંગે સ્થાયી સમિતિ ના અધ્યક્ષ એ VMC કચેરરી થી માહિતી આપી - Vadodara News