શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, 24 કલાકમાં 2 ચોરી અને અને 1 યુવાનને માર મારવાની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી
Mahesana City, Mahesana | Jul 17, 2025
મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ક્રાઇમની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી છે એક બનાવમાં ચાલવા નીકળેલા યુવકના સોનાના દોરાની લૂંટ થઈ...