ચોરાસી: અમરોલી વિસ્તારમાં ચપ્પુની અણીએ રોકડ રૂપિયાની લૂંટ ચલાવનાર આરોપીના લઈને ડીસીપી રોઝિયા દ્વારા માહિતી આપવામાં આવી.
Chorasi, Surat | Jul 14, 2025
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં કલેક્શનના કુલ રૂપિયા 7.88 લાખ લઈને કાળા કલરની બેગમાં મૂકી પોતાની મોટર સાયકલ ઉપર રાત્રીના...