વડાલી: ધામડી ગામે વિજેતા સરપંચ ના વિજય સરઘસમાં કાંકરી ચાળો થતા DYSP, ,PI સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો.
Vadali, Sabar Kantha | Jun 26, 2025
વડાલી તાલુકામાં ગઈકાલે 13 ગ્રામ પંચાયતો ની ચૂંટણીઓનું મતદાન યોજાયું.જેમાં ધામડી ગ્રામ પંચાયત નું પરિણામ જાહેર થયું...