હિંમતનગર: સાબરકાંઠામાં કોરોનાની દહેશતને પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ તૈયાર:ઓપીડી અને ૫૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવાઈ.