જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
Veraval City, Gir Somnath | Jul 14, 2025
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે...