ખારવાવાડ વિસ્તારમાં યુવાન ઉપર થયેલ હુમલાની ફરિયાદના આરોપીને હાર્બર મરીન પોલીસે સ્મશાન પાસેથી ઝડપી લીધો