હિંમતનગર: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આજે હિંમતનગર ખાતે રક્તદાન કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શિક્ષકો આમાં જોડાયા હતા ત્યારે આ બાબતે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવીએ પાંચ કલાકે પ્રતિક્રિયા આપી હતી