જામનગર શહેર: રેલ્વે સ્ટેશન નજીક માજોઠીનગરમાં મોડી રાત્રે કાર ચાલકે બાઈક અને વીજપોલને અડફેટે લેતા અકસ્માત
Jamnagar City, Jamnagar | Jul 17, 2025
જામનગર શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા માજોઠીનગર વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, કારચાલકે એક બાઈક અને વીજ...