ગુજરાત ATS ની પ્રસંસનીય કામગીરી. 2 જાસુસોને ઝડપી પ્રથમ મહેમદાવાદ અને ત્યારબાદ ખેડા કોર્ટમાં રજુ કર્યાં હતા. બંને જાસૂસ પૈકી એક મહિલા મહે.તાલુકાના કાચ્છઈ ગામના યુવકના સંપર્ક હોવાની માહિતી મળી હતી.યુવકને મહિલા દ્વારા યૂટયુબ માટે વિડીયો એડિટિંગનું કામ આપવાનું અને બદલામાં 20 હજાર પગાર આપવાની પણ વાત કરાઈ હતી.યુવકના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી એક અન્ય મહિલાએ જોયા હતા. આ મહિલા દ્વારા દિલ્હીથી યુવકને કુરિયર દ્વારા અન્ય સામાન પણ મોકલ્યા હતા.