પાલીતાણા: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય અંગે પાલીતાણા યાર્ડના ચેરમેને યાર્ડ ખાતેથી પ્રતિક્રિયા આપી
સરકાર દ્વારા ખેતીના પાકમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન બાદ 10,000 કરોડ રૂપિયાનું જે પેકેટ જાહેર કરવામાં આવ્યું છે ટે અંગે પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી.