વટવા: બોડકદેવ ફાયરિંગ કેસમાં ફરાર આરોપી મૌલિક ઠક્કર અને જિતેન્દ્ર ઠક્કર ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાંથી ઝડપાયા
બોડકદેવ ફાયરિંગ કેસ: ફરાર આરોપી મૌલિક ઠક્કર અને જિતેન્દ્ર ઠક્કર ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાંથી ઝડપાયા અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જાહેરમાં ગોળીબાર કરીને ફરાર થયેલા મુખ્ય આરોપી મૌલિક ઠક્કર અને જિતેન્દ્ર ઠક્કરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડ્યા છે. બન્ને આરોપી ઘટના બાદ ઉજ્જૈનના પ્રખ્યાત હરસિદ્ધિ મંદિર પરિસરમાં છુપાઈને રહ્યા હતા....