નાંદોદ: નર્મદા જિલ્લામાં ૩૧મી મે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે રાજપીપલામાં જન જાગૃતિ રેલી જૂની સિવિલ હોસ્પિટલ થી યોજાશે.