સિહોર: રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શિહોર તાલુકાની મુલાકાતે અધિકારીઓ સાથે બેઠક
ભાવનગર જિલ્લામાં માવઠાની અસર ભારે જોવા મળીશ ત્યારે શિહોર અને તાલુકામાં અતિભારે વરસાદ પડેલ હોય ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોય ત્યારે ગઈકાલે મળેલ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ખેડૂતોને થયેલી નુકસાની કરવા અંગે અલગ અલગ પ્રતિનિધિઓને મોકલવામાં આવેલા ત્યારે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે રોજ શિહોર ખાતે આવી પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને ગ્રામ્ય ની મુલાકાત પણ લીધી હતી