વડોદરા: વિવિધ રાજ્યો માંથી નાસતા ફરતા 5 આરોપી ઓ ને પોલિસ એ ઝડપી પાડ્યા
વડોદરા શહેર પોલિસ દ્વારા નાસતા ફરતા આરોપી ઓ ને શોધવા માટે બનાવેલ ટિમો દ્વારા ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,મધ્ય પ્રદેશ રાજ્ય ખાતે થી 5 નાસતા ફરતા આરોપી ઓ ને શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.