પ્રાંત કચેરી માંડાવડ ખાતે વિસ્તૃત જાણકારી માટે પ્રાંત અધિકારી સાહેબ દ્વારા બેઠક યોજવામાં આવી હતી તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલSIR મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી પ્રાંત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજકીય આગેવાનો અધિકારીઓ અને પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક યોજવામાં આવી હતી