વટવા: કુબેરનગરમાં નાના ભાઈએ મોટા ભાઈની પીઠ પર છરીના ઘા ઝીંક્યા
નાના ભાઈએ મોટા ભાઈની પીઠ પર છરીના ઘા ઝીંક્યા: મોટા ભાઈએ પોતાના બાઈકની ચાવી માંગતા મામલો બીચક્યો, આરોપીએ ઉશ્કેરાઈને જીવલેણ હુમલો કરી દીધો ગઈકાલે વિકાસ તેના ઘરે આવ્યો હતો તે દરમિયાન આકાશ આવ્યો હતો અને મનિષા પાસે બાઈકની ચાવી માંગી હતી. મનીષાએ ચાવી આપતા આકાશ બાઈક લઈને બહાર નીકળી ગયો હતો. રાતે નવ વાગ્યા આસપાસ વિકાસને બહાર જવાનું હોવાથી તે આકાશના ઘર પાસે ગયો હતો.