હિંમતનગર: ગત રાત્રીએ ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 20 ગામોમાં વીજ પ્રવાહ ઠપ્પ.