શહેરા: માતરિયાવાડી ગામના રહીશનું અકસ્માતમાં મૃત્યુ થતાં PAI અંતર્ગત SBIબેંક સંતરોડ દ્વારા પરિવારજનોને રૂપિયા ૨૦ લાખનો ચેક અર્પણ
Shehera, Panch Mahals | Jul 11, 2025
પંચમહાલ જીલ્લાના માતરિયા વાડી ગામના અને MGVCLમાં ફરજ બજાવતા દલપતસિંહ અમરસિંહ પટેલ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સંતરોડ...