શનિવારના આઠ કલાકે ડિઝાસ્ટર વિભાગ વલસાડ એ પ્રસિદ્ધ કરેલી વરસાદી આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા એક નવેમ્બર સુધી સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી આગાહીના પગલે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં ધરમપુર તાલુકામાં રાત્રે 8:00 વાગ્યા સુધીમાં એક મિલી મીટર વરસાદ નોંધાયો અને એક નવેમ્બર સુધીમાં ક મોસમી 2,992 મીટીમીટર વરસાદ નોંધાયો છ