મુળી: જસાપર ગામે વોકળામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
મુળી તાલુકાના જસાપર ગામના બોર્ડ નજીક દેશી દારૂ ની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન 40 લીટર દેશી દારૂ કિંમત 8000 રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવે પ્રવીણભાઈ માલાભાઈ કોરડીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી