વડોદરા: સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર તરીકે નિમણુંક કરાયેલ VMC ના કમિશ્નર એ VMC કચેરી એ થી પ્રતિક્રિયા આપી.
ગુજરાતમાં હાલ ચાલી રહેલ Special Intensive Revision (SIR) સંદર્ભે ચૂંટણી પંચ તરફ થી વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ને ને સ્પેશિયલ ડિસ્ટ્રીક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નીમવામાં આવ્યા છે,આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એ પત્રકારો ને સંબોધિત કરતા વિસ્તૃત માં માહિતી આપી હતી.