અમદાવાદ શહેર: ડિજિટલ એરેસ્ટની ધમકી... અને પછી કરોડોની ઠગાઈ! અમદાવાદથી પકડાયો મોટો સાઇબર ગેંગ!"
Ahmadabad City, Ahmedabad | Jul 17, 2025
અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસએ એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે લોકોના ડરનો ફાયદો ઉઠાવી ડિજિટલ એરેસ્ટના નામે કરોડો...