નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ના જણાવેલ મુજબ સરકાર હાલ મા થયેલ કમોસમી વરસાદ મા જે ખેડૂતો ને નુકસાન થયુ છે એના પર પગલા લે છે.અને આમ આદમી કે અન્ય પાર્ટી ફક્ત પોતા મત માટે રાજનીતિ કરી રહી છે.
નાંદોદ: નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખે ખેડૂતો વિશેષ કાર્યાલય થી વાત કરી અને અન્ય પક્ષ વિશે માહીતી આપી. - Nandod News