નવસારી: લ્યુઅશીક્યૂ પાસે એક અજાણ્યા પુરુષ ના મૃતદેહ મળ્યો
નવસારીના સર્કિટ હાઉસ પાસે આવેલા લ્યુસીકયું પાસે આવેલા મેદાનમાં એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો જેને લઈને પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ને પોલીસે મૃતદેહ ને કબ્જે લીધો છે જેને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.