મહેમદાવાદ: MGVCL પેટાકોન્ટ્રાકટમા કામ કરતા કર્મચારીઓને દરમહિને રેગ્યુલર પગાર, સુરક્ષાના સાધનો જેવી સમસ્યાઓને લઈને રજુઆત <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
#Jansamasya: MGVCL ખાતે પેટાકોન્ટ્રાકટમા ફરજ બજાવતા કર્મચારીઓ જેઓ દ્વારા રેગ્યુલર ન મળતો પગાર, પૂરતું વેતન, સુરક્ષાના પૂરતા સાધનો જેવી અનેક સમસ્યાઓને લઈને કરાઈ રજુઆત. વિઝન પ્લસ સિક્યુરિટી કંટ્રોલ લિમિટેડ કંપનીમા કામ કરતા કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર નહી અપાતા, પગાર પૂરતો ન અપાતા, કામગીરી દરમ્યાન જરૂરી સુરક્ષાના સાધનોનો અભાવ જેવી અનેક સમસ્યાઓને લઈને મોટી સંખિયામાં કર્મચારીઓ એકત્રિત થઈ મહેમદાવાદ MGVCL ખાતે અધિકારીશ્રી ને કરાઈ લેખિતમાં રજુઆત.