ઝઘડિયા: ધર્મેશ વસાવાએ છોટુ વસાવાને સમર્થન આપીને કહ્યું: "તેઓ મસીહા છે, અને મસીહા જ રહેશે!"
ઝઘડીયા ના આપ ના કાર્યકર રાજન વસાવા દ્વારા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા પર આક્ષેપો કરતા તેઓના આક્ષેપો નું ખંડન કરી ધર્મેશ વસાવાએ જણાવ્યું હતું છોટુ વસાવાને સમર્થન આપીને કહ્યું: "તેઓ મસીહા છે, અને મસીહા જ રહેશે!"