જિલ્લા કોળી સમાજ પ્રીમીયર લીગ - 2025 , સીજન -1 ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં મોરનીંગ ટાઈગર - 11 ટીમ ચેમ્પીયન બની
Botad City, Botad | Sep 17, 2025
જય ભારત સાથ જણાવવાનું કે સાળંગપરડા મુકામે બોટાદ જિલ્લા કોળી સમાજ પ્રીમીયર લીગ - 2025, સીજન -1 ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન, આયોજક ભરતભાઇ સરપંચ ,પ્રકાશભાઈ રાઠોડ(સાળંગપરડા),રોહીતભાઈધુલેટીયા, શૈલેષભાઈમકવાણા,મહેન્દ્રભાઈવાઘેલા,ઘનશ્યામભાઈ કુકડીયા, અશ્વિનભાઈ લીંબાળી,મુકેશભાઇ મકવાણા અને હરેશભાઈ જમોડે કર્યું હતું. જેમા 8 ટીમે ભાગ લીધો હતો. જેમાં જિલ્લા કોળી સમાજ પ્રીમીયર લીગ - 2025 , સીજન -1 ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં મોરનીંગ ટાઈગર-11 ટીમ ચેમ્પીયન બની