સાવલી: ડેસર તાલુકામાં રૂ.345.71 લાખના ખર્ચે ત્રણ રસ્તાઓના રીસર્ફેસિંગ કામોનું ખાતમુહૂર્ત
Savli, Vadodara | Nov 10, 2025 ડેસર તાલુકાના ડેસર થી ડુંગરીપુરા માર્ગ, હિંમતપુરા થી ત્રાસિયા-કોઠારા માર્ગ અને માણેક ગામના એપ્રોચ રોડ ખરાબ હાલતમાં હોવાથી ગ્રામજનોને અવરજવરમા મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગેની રજુઆત બાદ સરકારશ્રીએ વર્ષ 2024-25ની રીસર્ફેસિંગ યોજના હેઠળ રૂ. 345.71 લાખના ખર્ચે આ ત્રણે રસ્તાઓના સુધારણા કામો મંજૂર કર્યા હતા. આજરોજ આ તમામ માર્ગોના ખાતમુહૂર્ત કાર્યક્રમો ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર ના હસ્તે ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના હોદ્દ