વડાલી: તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વડગામડા ગામે વિજપોલ ધરાશાઈ,થેરાસના માં પતરા ઉડયા,સદનસીબે કોઈ મોટી જાન હાનિ થઈ નથી.