એલ.આઇ.સી ઓફિસની બાજુમાં રહેલી જમીનમાં મહાનગરપાલિકાએ દબાણ દૂર કર્યા
Bhavnagar City, Bhavnagar | Nov 13, 2025
ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ વિસ્તારમાં એલ.આઇ.સીની બાજુમાં આવેલી જગ્યા મહાનગરપાલિકા દ્વારા લીજ ઉપર આવેલી આપેલી હોય અને જે જમીનની હાલ મહાનગરપાલિકાને જરૂરિયાત ઊભી થતા આ બિન ઉપયોગી જમીન જે તે માલિક ની લિઝ કેન્સલ કરી તેમાં કરવામાં આવેલા બાંધકામો વગેરે તોડી પાડી જમીન ખુલ્લી કરી મહાનગરપાલિકા દ્વારા કબજો મેળવવામાં આવ્યો.