ચોરાસી: સુરતના ભેસ્તાન વિસ્તારમાં યુવકના હાથમાં પહેરેલું બ્રેસલેટ ખોવાઈ જતા યુવકે ફરિયાદ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી.
Chorasi, Surat | Nov 4, 2025 સુરત:ભેસ્તાન પોલીસની સરાહનીય કામગીરી યુવકનું કિંમતી સોનાનું બ્રેસલેટ ખોવાઇ જતા તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,ભેસ્તાન પોલીસના પ્રયાસોથી થોડા જ કલાકોમાં બ્રેસલેટ મળી આવ્યુંયુવકે ભેસ્તાન પોલીસ ની પ્રશંસા કરી आभार मान्या...