પોલીસ હેડ ક્વાટર્સ ખાતે રેન્જ આઈ.જીના ઈંસ્પેકશન મા જિલ્લા પોલીસવડાની પરેડ યોજાઈ
Palanpur City, Banas Kantha | Nov 3, 2025
પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સરહદી રેન્જ ભુજ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે જે દરમિયાન આજે સોમવારે સવારે 10:00 કલાકે એસપી કચેરી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે જિલ્લા પોલીસવડાની પરેડ યોજાઇ હતી જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા.