ગોધરા: મોરવા હડફ માં બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી
પંચમહાલ જિલ્લામાં બનાવટી ચલણી નોટોના કૌભાંડ મામલે પકડાયેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.માહિતી અનુસાર, તા. ૨૪ મે, ૨૦૨૫ના રોજ મોરવા(હ) તાલુકાના તાજપુરી–વંદેલી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રોડ પર આવેલ ભાથીજી મહારાજના મંદીર નજીક આરોપી રઘુવિરસિંહ અભેસિંહ ઘોડને મોરવા(હ) પોલીસે બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો.આરોપીએ કિશોર માનજીભાઈ પાંડોર પાસેથી બનાવટી ચલણી નોટો મેળવી હતી. પોલીસે તેની પાસેમાંથી રૂ. ૫૦૦ની નકલી ચલણી ન