વડોદરા ઉત્તર: દિવાળી પુરા વિસ્તાર માં વોર્ડ -11 નો સ્નેહમિલન સમારોહ યોજાયો
ઇલેક્શન વહીવટી વોર્ડ 11 દ્વારા દિવાળી ના પર્વ અને નૂતન વર્ષ નું કાર્યકર્તા સ્નેહમિલન સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું,દિવાળી પુરા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.વંદે માતરમ રાષ્ટ્ર ગાન ને 150 વર્ષ પૂર્ણ થયા હોય વંદે માતરમ રાષ્ટ્ર ગીત નું ગાન કરવામાં આવ્યું હતુ,કાર્યક્રમ માં આત્મનિર્ભર ભારત,હર ઘર સ્વદેશી અપનાઓ પર ભાર આપવામાં આવ્યો હતો,સાથે સાથે SIR ને લઈ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.