ઝાલોદ: ઝાલોદના ખેડા ગામ ખાતે પાણી ભરેલ કોતરમાં જુદીજુદી જગ્યા સંતાડેલ મહિડા તથા ગોળનો દેશી વોસનો નાશ કરાયો.
Jhalod, Dahod | Sep 17, 2025 સમાચારની વાત કરે તો આજે તારીખે 17 સપ્ટેમ્બર ના રોજ સજના પાંચ કલાકે. ઝાલોદ તાલુકાના ખેડા ગામ ખાતે પાણી ભરેલ કોતરમાં જુદીજુદી જગ્યા સંતાડેલ મહિડા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટે ના વોશાના પ્રત્યેક 50 લીટરનું એક એવા 80 થી 90 ડ્રમ વોશના બિનવારસી ડ્રોમમાં ભરેલ વોશનો નાશ કર્યો..