ભરૂચ: ગણતરી ફોર્મના (Enumeration Form) તબક્કામાં ભરૂચ જિલ્લામાં Book A Call દ્વારા મતદારોના તમામ પ્રશ્નનો ઉકેલ
તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
ગણતરી ફોર્મના (Enumeration Form) તબક્કામાં ભરૂચ જિલ્લામાં Book A Call દ્વારા મતદારોના તમામ પ્રશ્નનો ઉકેલ