હળવદ: હળવદના ઇસનપુર ગામે ચણા કાઢવાના થ્રેસરમાં ઉપર ચડેલા ખેડૂતનો હાથ વીજ લાઇનને અડી જતા વિજશોક લાગવાથી મોત